- Home
- Standard 12
- Physics
10.Wave Optics
easy
ગૌણ તરંગો માટે હાઈગેનનો સિદ્ધાંત .......શોધવા ઉપયોગમાં લઈ શકાય.
A
પ્રકાશનો વેગ
B
પ્રકાશની તરંગલંબાઈ
C
ભૌમિતિક તરંગ અગ્ર
D
માઈક્રોસ્કોપની વિભેદન શકતી (મોટવણી)
Solution
તરંગ અગ્રને ભૌમિતિક રીતે સમજવા માટે, હાઇગેનનો સિદ્બાંત ઉપયોગી છે, કે જે સમાન કળામાં કંપન કરતાં કણોનો બિંદુ પથ છે.
Standard 12
Physics