ગતિઊર્જા સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે ? 

Similar Questions

જે $r$ અંતરે આવેલા ઈલેકટ્રોન અને પ્રોટોનની સ્થિતિ ઊર્જા $U\,\, = \,\, - \left( {\frac{{k{e^2}}}{{3{r^3}}}} \right)$સૂત્ર વડે અપાતી હોય તો બળનો કયો નિયમ લાગુ પડે?

$8\,kg$ અને $2\,kg$ દળ ધરાવતી બે વસ્તુઓ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે. તેઓના વેગમાનોનો ગુણોત્તર $.......$ થશે.

  • [JEE MAIN 2022]

પદાર્થની ગતિઊર્જા  $19\%$ જેટલી ઘટે છે. તો વેગમાનની પ્રતિશત ઘટાડો કેટલા .....$\%$ હશે ?

એક સ્થિર કણ બે ભાગોમાં વિભાજિત થાય છે, જેની દળો અનુક્રમે  $m_A$ અને $m_B$ છે અને તે અનુક્રમે $v_A$ અને $V_B$ ગતિઓ સાથે ગતિ કરે છે. તેમનાં ગતિ ઊર્જાઓનો ગુણોત્તર $\left(\mathrm{K}_B: \mathrm{K}_{\mathrm{A}}\right)$ કેટલો છે?

  • [JEE MAIN 2024]

$1\,kg$ અને $16\,kg$ ના બે દળો સમાન ગતિઉર્જાથી ગતિ કરે છે. રેખીય વેગમાનની કિંમતો નો ગુણોતર શું થાય?