$8\,kg$ અને $2\,kg$ દળ ધરાવતી બે વસ્તુઓ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે. તેઓના વેગમાનોનો ગુણોત્તર $.......$ થશે.

  • [JEE MAIN 2022]
  • A

    $1:1$

  • B

    $2:1$

  • C

    $1:4$

  • D

    $4:1$

Similar Questions

$2\,kg$ દળવાળો ગોળીયો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી $5$ મી સેકન્ડના અંતે $10000\,J$ ગતિઉર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ પર લાગતું બળ $.............N$ છે.

  • [JEE MAIN 2023]

$10kg$ ના સ્થિર પદાર્થ પર $4 N$ અને $3N$ ના પરસ્પર લંબ બળો લાગતાં હોય,તો $10 sec$ પછી ગતિઊર્જા કેટલા ............. $\mathrm{J}$ થાય?

જો કોઈ પદાર્થની ગતિઉર્જા તેની પ્રારભિક કિંમત કરતાં ચાર ગણી થઈ જાય , તો નવું વેગમાન ......

  • [AIIMS 2002]

કાર્ય અને ગતિઊર્જાની વ્યાખ્યાઓ લખો.

$10kg $ ના સ્થિર પદાર્થ પર $ 4 N $ અને  $3N $ ના પરસ્પર લંબ બળો લાગતાં હોય,તો $10 sec $ પછી ગતિઊર્જા.....$J$