નાળીયેરનાં કઠણ અંતઃફલાવરણ અને કેટલાંક ફળોના ગરમાં જોવા મળતાં સમવ્યાસી કઠકોઃ 

  • A

    બેકીસ્કલેરીટ્સ 

  • B

    એસ્ટ્રોસ્કલેરીટ્સ 

  • C

    ઓસ્ટીઓસ્કલેરીટ્સ 

  • D

    ટ્રાઈકોસ્કલેરીટ્સ 

Similar Questions

કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડને યાંત્રિક આધાર આપતી પેશી છે.

અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.

જલવાહિનીકી અને જલવાહિનીઓની અંતિમ દિવાલ કેવી હોય છે?

પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?

......માં જલપોષક ત્વચાપેશી જોવા મળે છે.