તે ખોપરીનાં સ્ફીનોઈડ અસ્થિનાં ગર્તમાં ગોઠવાયેલ ગ્રંથિ છે.

  • A

    પિનિયલ

  • B

    પેરાથાયરોઈડ

  • C

    પિટયુટરી

  • D

    એડ્રિનલ

Similar Questions

ગ્લુકોકોર્ટીકોઇડ માટે શું સાચું નથી ?

કોના સંશ્લેષણ માટે એમિનો એસિડ ટ્રીપ્ટોફેન પુરોગામી છે?

કોર્પસ લ્યુટિયમનું નિયમન કરતો અંતઃસ્ત્રાવ :-

દેડકાનાં ટેડપોલની શું કરવાથી તે મહાકાય (મોટા કદનો) ટેડપોલમાં વૃદ્ધિ પામશે?

ગ્રાફીયન પુટિકામાં અંડપતન થયા પછી, તૂટેલ ગ્રાફીયન પુટિકા ......... નો સ્ત્રાવ કરે છે.