કોના સંશ્લેષણ માટે એમિનો એસિડ ટ્રીપ્ટોફેન પુરોગામી છે?

  • A

    થાયરોક્સિન અને ટ્રાયઆયોડોથાયરોનીન

  • B

    ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન

  • C

    કોર્ટીસોલ અને કોર્ટીસોન

  • D

    મેલાટોનીન અને સેરોટોનીન

Similar Questions

પેરાથોર્મોન શાને પ્રેરે છે?

ઈરિથ્રોપોએટિન અંતઃસ્ત્રાવ ..... ને નિયંંત્રિત કરે છે.

અગ્ર પિટ્યુટરી અંતઃસ્ત્રાવ કે જે અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથીને ઉત્તેજીત કરતું નથી

........ ના કારણે ગ્રેવસનો રોગ થાય છે.

નીચેનામાંથી કઈ "$4s$ ગ્રંથિ" છે?