વાતછિદ્રો. એ અધિસ્તરીય ભંગાણને કારણે બને છે. અધિસ્તરીય ભંગાણ $.....$ દ્વારા દબાણ સર્જાવાથી થાય છે
એપીથમ કોષો
ટાયલોઝ
પૂરક કોષો
ત્વક્ષા
નીચે પૈકી કયું વડનાં ઝાડને મહત્તમ યાંત્રિક આધાર પૂરો પાડે છે?
દ્વિદળી મૂળમાં વાહિએધા ........માંથી ઉદ્દભવે છે.
સામાન્ય રીતે દ્વિતીય-વૃધ્ધિ શેમાં જોવા મળે છે?
વાહિએધા .........નાં વધારે કોષોને છેદે છે.
રસકાષ્ઠ શું છે?