રસકાષ્ઠ શું છે?

  • A

    દ્વિતીયક અન્નવાહકનો અંતઃભાગ

  • B

    દ્વિતીયક અન્નવાહકનો બાહ્ય ભાગ

  • C

    બંને

  • D

    એકપણ નહિ

Similar Questions

વાહિએધા એ એક વર્ષનશીલ સ્તર છે કે જે $.....$ અને $.....$ ને અલગ કરે છે.

તમને એકદમ જૂના દ્વિદળીના પ્રકાંડ અને મૂળના ટુકડા આપેલ છે. નીચેના પૈકી કયું રચનાત્મક લક્ષણ તમને બંનેને જુદા પાડવા ઉપયોગી બનશે ?

વાહિએધા કોને જુદા પાડે છે?

ખોટું વિધાન પસંદ કરો.

જ્યારે દ્વિદળી મૂળમાં શરૂઆતમાં જાડાઈમાં વૃદ્ધિ થાય તો નીચે પૈકી સૌ પ્રથમ શું થશે?