3 and 4 .Determinants and Matrices
medium

અહી  $A$ અને $B$ બે $3 \times 3$ કક્ષા વાળા શૂન્યતર વાસ્તવિક શ્રેણિક છે કે જેથી  $AB$ એ શૂન્ય શ્રેણિક થાય છે તો 

A

સમીકરણ સંહતિ  $AX =0$ ને એકાકી ઉકેલ હોય .

B

સમીકરણ સંહતિ  $AX =0$ ને અનંત ઉકેલ હોય .

C

$B$ એ વ્યસ્ત સંપન્ન શ્રેણીક છે

D

$\operatorname{adj}$ $(A)$ એ વ્યસ્ત સંપન્ન શ્રેણીક છે

(JEE MAIN-2022)

Solution

$AB =0 \Rightarrow| AB |=0$

If $| A | \neq 0, B =0$ (not possible)

If $| B | \neq 0, A =0$ (not possible)

Hence $| A |=| B |=0$

$AX =0$ has infinitely many solutions

Standard 12
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.