જો $U = \{ 1,\,2,\,3,\,4,\,5,\,6,\,7,\,8,\,9,\,10\} $, $A = \{ 1,\,2,\,5\} ,\,B = \{ 6,\,7\} $, તો $A \cap B'$ મેળવો.
$B'$
$A$
$A'$
$B$
જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (A \cup B)'$ મેળવો..
$U=\{1,2,3,4,5,6,7,8,9\}, A=\{1,2,3,4\}, B=\{2,4,6,8\}$ અને $C=\{3,4,5,6\}$ છે. $B^{\prime}$ મેળવો
જો $U$ એ સાવત્રિક ગણ છે અને $A \cup B \cup C = U$ થાય તો $\{ (A - B) \cup (B - C) \cup (C - A)\} '=$
ખાલી જગ્યા પૂરો : $A \cup A^{\prime}=\ldots$
જો $U=\{a, b, c, d, e, f, g, h\}$ હોય, તો નીચેના ગણના પૂરક ગણ શોધો : $C=\{a, c, e, g\}$