$ {80^o}C $ તાપમાને રહેલા ગરમ પાણીને $ {20^o}C $ તાપમાને મૂકતાં ઉષ્મા ગુમાવવાનો દર $ 60\;cal/\sec $ છે,જો પ્રવાહીનું તાપમાન $ {40^o}C $ થાય,ત્યારેં ઉષ્મા ગુમાવવાનો દર ......$cal/\sec $ હશે?
$ 180$
$ 40$
$ 30$
$ 20$
એક દિવસ સવારે, રમેશે નાહવા માટે ગીઝરમાં $\frac {1}{3}$ ભાગની ગરમ પાણીની ડોલ ભરી. નાહવા માટેના અનુકૂળ તાપમાન માટે $\frac {2}{3}$ ભાગનું પાણી ઉમેરવું પડે. એકાએક રમેશને નાહતા પહેલાં $5-10$ મિનિટનો સમય લાગે તેવું કોઈક કામ આવ્યું. હવે તેની પાસે બે વિકલ્પો છે.
$(1) $ ડોલમાં બાકીનો ભાગ ઠંડું પાણી ઉમેરીને પછી કામ કરવા જાય.
$(2) $ પહેલાં કામ કરે અને પછી બાકીની ડોલ ઠંડા પાણીથી ભરે અને નહાય.
તમારા મતે કયા વિકલ્પમાં પાણી નહાવા માટે અનુકૂળ રહેશે ? સમજાવો.
ન્યૂટનના શીતનના નિયમમાં આવતા સપ્રમાણતાનો અચળાંક શાના પર આધાર રાખે છે ?
વિધાન : માણસના શરીરમાથી નિકળતો પરસેવો શરીરને ઠંડુ પાડવામાં મદદ કરે છે
કારણ : ચામડી પર પાણીનું પાતળું પડ ઉત્સર્જિતા વધારે છે
એક પદાર્થને $90°C$ થી $60°C$ જેટલું તાપમાન મેળવતા $5min$ લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20°C$ હોય તો પદાર્થને $60°C$ થી $30°C$ તાપમાન થતા ....... $(\min)$ સમય લાગે?
સમય સાથે ગરમ પાણીનું શીતન દર્શાવતો આલેખ દોરો અને તે ધન હોય કે ઋણ તે જણાવો.