એન્ટ્રમ પોલાણ ક્યાં જોવા મળે છે?
મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.
શુક્રકોષજનની પ્રક્રિયા ક્યાં થાય છે ?
અંડકોષજનનનાં પ્રથમ અર્ધીકરણ દરમિયાન શું જોવા મળે છે ?
મોટા ભાગનાં પ્રિ-મેચ્યોર બાળકનાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે ?