નીચેનામાંથી ક્યુ એકકીય છે ?
પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અને પ્રાથમિક અંડપુટિકા
દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને દ્વિતીય અંડપુટિકા
પુજન્યધાની અને સ્ત્રીજન્યુધાની
જનનકોષ
માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?
અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.
દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.
$ARBOVITAE$ ગર્ભાશય શું છે ?
શુક્રોત્પાદક નલિકાનું બાહ્ય આવરણ તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય છે જેને શું કહે છે ?