- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(3n)$ અને અધોવર્ધક કોષ સ્થાન અને કાર્ય જણાવો .
Option A
Option B
Option C
Option D
Solution
પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(3n)$
સ્થાન $:$ અંડકમાં ફલન બાદ દ્વિતીય કોષકેન્દ્રી ત્રિકીય ભૂણપોષકેન્દ્રમાં ફેરવાય છે.
કાર્ય $:$ તે ભ્રૂણપોષી પેશીનું નિર્માણ કરે છે.
અધોવર્ધક કોષ
સ્થાન $:$ નિલમ્બની ટોચે આવેલ અને ભ્રૂણના સંપર્કમાં રહેલ કોષ
કાર્ય $:$ આદિમૂળના પરિઘ પ્રદેશ તથા મૂળટોપનું નિર્માણ થાય છે.
Standard 12
Biology
Similar Questions
medium
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ $PEN$ | $(1)$ હૃદયાકાર અવસ્થા |
$(b)$ $PEC$ | $(2)$ નાળીયેરનું પાણી |
$(c)$ બીજપત્ર | $(3)$ નાળીયેરનો સફેદગર કે માવો |
$(d)$ દ્વિદળી ભ્રુણ | $(4)$ વરૂથીકા |
medium