- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
તફાવત આપો : લઘુબીજાણુધાની અને મહાબીજાણુધાની
Option A
Option B
Option C
Option D
Solution
લધુદીજાણુધાની | મહાબીજાણુધાની |
$(1)$ લઘુબીજાણધાની પરાગાશયમાં આવેલી કોથળી જેવી રચના છે. | $(1)$ મહાબીજાણુધાની અંડાકાર બહુસ્તરીય રચના છે. |
$(2)$ લઘુબીજાણુધાની પરાગાશયમાં આવેલ કોટર જેવી રચનાઓ છે. | $(2)$ મહાબીજાણુધાની બીજાશયમાં આવેલ રચના છે. |
$(3)$ લઘુબીજાણુધાનીનું સૌથી અંદરનું પોષકસ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે. | $(3)$ એક મહાબીજાણુધાનીમાંથી એક જ બીજ ઉત્પન્ન થાય છે અને ફલન બાદ તેમાંથી બીજ ઉત્પન્ન થાય છે. |
Standard 12
Biology