વાતાવરણમાં કાર્બનનો મુખ્ય ઉપયોગ કઈ ક્રિયામાં થાય છે.
વિઘટન
પ્રકાશસંશ્લેષણ
શ્વસન
માનવ પ્રવૃતિઓ
Photosynthesis {Assimilation of $CO_2$}.
જલસંચક્રમાં સાચો ક્રમ કયો છે?
પરિસ્થિતીકીય સેવાઓની કિંમત વહેંચણીના સંદર્ભે અયોગ્ય હોય તે જણાવો.
પોષકચકણ સમજાવી તેના પ્રકારો જણાવો.
સ્થાપક જાતિ કે પાયાની જાતિ (pioneer species) એટલે ……
સમાજનો સમગ્ર કમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય છે તેને $…..P….$ કહે છે. વ્યકિતગત પરિવર્તનશીલ સમુદાયોને $…….Q …..$ કહેવામાં આવે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.