સાચો વિકલ્પ પસંદ કરો.
ફોરેન્સિક વિજ્ઞાન
વસતિ ભિન્નતાને નક્કી કરવા
જનીનીક ભિન્નતાને નક્કી કરવા.
એક કરતાં વધારે વિકલ્પો સાચાં છે.
નીચે પૈકી કોણ $RNA$ પોલિમરેઝ ઉત્સેચકો માટે પ્રક્રિયક તરીકે વર્તે છે ?
$DNA$ ફિંગરપ્રિન્ટિંગ કોણે વિકસાવી ?
વોટ્સન અને ક્રિકનું બેવડી કુંતલમય રચના ધરાવતું $DNA $ નું મોડેલ .....તરીકે જાણીતું છે
પોલીઝોમ શેના દ્વારા બને છે?
પ્રાઈમેઝ એક પ્રકારનો...........છે.