7.Alternating Current
medium

ખોટું વિધાન પસંદ કરો.

A

કોઈપણ એસી પરિપથમાં, લગાવેલ તાત્કાલિન વિદ્યુતસ્થિતિમાન પરિપથના શ્રેણી ઘટકોમાં રહેલા તાત્કાલિન વિદ્યુતસ્થિતિમાનના સાદા સરવાળા જેટલો થાય છે ?

B

વિદ્યુતપ્રવાહના પ્રસારણ માટે વપરાતા પરિપથ માટે નીચો પાવર ફેકટર, પ્રસારણમાં વધુ પાવર વ્યય સૂચવે છે.

C

પરિપથમાં યોગ્ય કેપેસિટન્સના કેપેસિટરના ઉપયોગથી પાવર ફેકટરમાં ઘણીવાર સુધારો કરી શકાય છે.

D

ઈન્ડકશન ગૂંચળાનાં  પરિપથમાં કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવતો નથી.

Solution

(d)

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.