- Home
- Standard 11
- Biology
3.Plant Kingdom
medium
વનસ્પતિને તે જે જીવન ચક્રના પ્રકાર દર્શાવે છે તેની સાથે જોડો.
યાદી$-I$ | યાદી$- II$ |
$(a)$ સ્પાયરોગાયરા | $(i)$ પ્રભાવી દ્રિકીય બીજાનુંજનક વાહીપેશીધારી વનસ્પતિ,અતિ અલ્પકાલીન નર અથવા માદા જન્યુજનક |
$(b)$ ફર્ન | $(ii)$ પ્રભાવી એકકીય,મુક્તજીવી જન્યુજનક |
$(c)$ ફ્યુનારિયા | $(iii)$ પ્રભાવી દ્રિકીય બીજાણુંજનક એ કુંઠિત જન્યુજનક કે જેને પૂર્વ દેહ કહે તેની સાથે એકાંતરિત |
$(d)$ સાયક્સ | $(iv)$ પ્રભાવી એકકીય પર્ણિય જન્યુજનક એ આંશિક નિર્ભર બહુકોષીય બીજાણુંજનક સાથે એકાંતરિત |
A
$(a) - (ii), (b) - (iii), (c) - (iv), (d) - (i)$
B
$(a) - (iii), (b) - (iv), (c) - (i), (d) - (ii)$
C
$(a) - (ii), (b) - (iv), (c) - (i), (d) - (iii)$
D
$(a) - (iv), (b) - (i), (c) - (ii), (d) - (iii)$
(NEET-2022)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 11
Biology
Similar Questions
$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ ક્રિસ્મસ ટ્રી | $(P)$ રહાનિયા |
$(2)$ અશ્મિભૂત ત્રિઅંગી | $(Q)$ ઓરોકેરિયા |
$(3)$ દ્વિવિધ જીવનચક્ર | $(R)$ એક્ટોકાર્પસ |
$(4)$ એક-દ્વિવિધ જીવનચક્ર | $(S)$ ફ્યુક્સ |
medium
medium
સાચી જોડ શોધો.
કોલમ- $I$ |
કોલમ-$II$ |
$A$. અનાવૃત બીજધારી |
$P$. ગનમ |
$B$. આવૃત બીજધારી |
$Q$. સેલાજીનેલા |
$C$. દ્વિઅંગી |
$R$. પાઈનસ |
$D$. ત્રિઅંગી |
$S$. યુકેલિપ્ટસ |
medium