3.Plant Kingdom
medium

નીચેના વાક્યો વાંચીને તેમાં સાચા વાક્યો કેટલાં છે.

$(a)$ ઈક્વીસેટમમાં માદાજન્યુજનક પિતૃ બિજાણું જનક પરજળવાય છે.

$(b)$ જીંકોગોમાં નરજન્યુજનક સ્વતંત્ર નથી.

$(c)$ રીકસીયામાં બિજાણુજનક પોલીટ્રીયમ કરતાં વધુ વિકસીત છે.

$(d)$ વોલ્વોકસમાં લીંગી પ્રજનન સમજન્ય પ્રકારનું છે.

$(e)$ સ્લાઈમ મોલ્ડમાં બિજાણુંમાં કોષદિવાલનો અભાવ હોય છે.

A

બે

B

ત્રણ

C

ચાર

D

એક

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.