ધર્ષણનાં મહત્તમ બળને કહેવામાં આવે છે
સીમાંત ઘર્ષણ
સ્થિત ઘર્ષણ
સ્લાઇડિંગ ઘર્ષણ
રોલિંગ ઘર્ષણ
(a)
Limiting friction is maximum force of friction.
સંપર્કમાંની બે વસ્તુઓ વચ્ચેનું સીમાંત મર્યાદિત ઘર્ષણ એ શેનાથી સ્વતંત્ર છે
બે સંપર્ક સપાટીઓ વચ્ચેનાં સ્થિત ધર્ષાણનું સીમાંત મૂલ્ય…. છે
$1\, kg$ દળનો બ્લોક $\frac{1}{\sqrt{3}}$ સ્થિત ઘર્ષણાંક ધરાવતી સપાટી પર છે. બ્લોક પર $F\, N$ જેટલું લઘુતમ બળ લગાવતા તે ખસે છે. તો તો $F$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [$g =10 \,ms ^{-2}$ ]
ઘર્ષણાંકને સ્થિત ઘર્ષણાંક શાથી ગણાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.