બે રાશિના મૂલ્યો સાધનથી ચોકચાઈ પૂર્વક માપતા $A = 2.5\,m{s^{ - 1}} \pm 0.5\,m{s^{ - 1}}$, $B = 0.10\,s \pm 0.01\,s$ મળે છે. તો $AB$ નું માપન કેટલું થાય?
$\left( {0.25 \pm 0.08} \right)\,m$
$\left( {0.25 \pm 0.5} \right)\,m$
$\left( {0.25 \pm 0.05} \right)\,m$
$\left( {0.25 \pm 0.135} \right)\,m$
માપનની ચોકસાઈ કોના પર આધાર રાખે છે?
કોઈ ભૌતિક રાશિ $p$ ને $p\, = a^{1/2}\, b^2\, c^3\, d^{-4}$ થી દર્શાવેલ છે. જો $a, b, c$ અને $d$ ના માપનમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અનુક્રમે $2\% , 1\%, 3\%$ અને $5\%$ હોય, તો $P$ માં રહેલી સાપેક્ષ ત્રુટિ ........... $\%$ હશે.
જો $x = a -b$ હોય તો $x$ માં પ્રતિશત ત્રુટિ કેટલી થાય?
ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે $1.5 \%$ અને $1 \%$ હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ ........ $\%$
કોઈ એક પદાર્થનુ દળ $22.42\;g$ અને કદ $4.7 \;cc$ છે. દળ અને કદના માપનમાં અનુક્રમે $0.01\; gm$ અને $0.1 \;cc$ જેટલી ત્રુટિ છે. તો ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?