તેની ગેરહાજરીના કારણે માસિક સ્ત્રાવ થાય છે.
$FSH$
ઓકિસટોસીન
વાસોપ્રેસીન
પ્રોજેસ્ટેરોન
માદાની કઇ ગ્રંથિ નર પ્રોસ્ટેટ સાથે સંગત હોય છે ?
અંડકમાં જરદીનું પ્રમાણ અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો કોને અસર થાય ?
કોર્પસ લ્યુટિયમ દ્વારા શેનો સ્ત્રાવ થાય છે?,
ગર્ભકોષ્ઠાછિદ્ર એ શેનું છિદ્ર છે ?
ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.