શુક્રકોષજનની પ્રક્રિયા ક્યાં થાય છે ?
શુક્રપિંડ જાલિકા
શુક્રોત્પાદક નલિકા
છિદ્રિય શુક્રપિંડ
મધ્યાવકાશ શુક્રપિંડ
આ ફેરફાર $24$ અઠવાડિયાં બાદ થાય છે.
એકકીય અસંયોગીજનન કોને કહેવાય છે ?
અંડકોષપાતમાં અંડપિંડ ક્યો કોષ મુકત કરે છે.
સ્તનગ્રંથીનું વિભેદન કયારે થાય છે ?
શુક્રપિંડમાંથી શુક્રકોષ મુક્ત થાય તેને શું કહેવાય છે ?