પ્રદૂષણના પ્રકારો જણાવો.
પ્રદૂષણના પ્રકારો આ મુજબ છે $: (i)$ પર્યાવરણીય પ્રદૂષણ $(ii)$ વાતાવરણીય પ્રદૂષણ $(iii)$ જળ પ્રદૂષણ
$(iv)$ જમીન પ્રદૂષણ $(v)$ ઔદ્યોગિક પ્રદૂષણ
પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના નિર્માણ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો.
સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે ?
પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવો. અને તેને નિયંત્રિત કરવાના બે ઉપાયો લખો.
હરિત ઇંધણ એટલે શું ? કચરાના પુનર્ચક્રણ વિશે માહિતી આપો.
હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ થશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.