ઝેનર ડાયોડનો ઉપયોગ જણાવો.
આપેલ $dc$ સ્ત્રોત ધરાવતા પરિપથમાં અવરોધ $R_S$ નું મૂલ્ય કેટલું હશે?
ઝેનર બ્રેક ડાઉન કયારે થાય?
ઝેનર ડાયોડમાં બ્રેક ડાઉન થશે જો
પરિપથમાં રહેલ ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વૉલ્ટેજ $6\, V$ છે,આપેલ ઈનપુટ વૉલ્ટેજ માટે આઉટપુટ વૉલ્ટેજ
એક ઝેનર રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં $V_z = 6.0$ નો ઝેનર ડાયોડ રેગ્યુલેશન માટે ઉપયોગમાં લીધેલ છે. જરૂરી લોડ પ્રવાહ $4.0\, mA$ અને અનરેગ્યુલેટેડ ઈનપુટ $10.0\, V$ છે. શ્રેણી અવરોધ $R_s$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.