- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
તફાવત આપો : પરાગાશય અને અંડાશય
Option A
Option B
Option C
Option D
Solution
પરાગાશય | અંડાશય |
$(1)$ તે પુંકેસરનો ટોચનો ભાગ છે. | $(1)$ તે સ્ત્રીકેસરનો તલભાગ છે. |
$(2)$ તેમાં પરાગરજ (લઘુબીજાણું) ઉત્પન્ન થાય છે. | $(2)$ તેમાં મહાબીજાણુ (અંડક) ઉત્પન્ન થાય છે. |
$(3)$ તે નરજન્યુ ઉત્પન્ન કરે છે. | $(3)$ તે માદાજન્ય ઉત્પન્ન કરે છે. |
$(4)$ પરાગાશયનું સ્ફોટન થઈ પરાગરજ મુક્ત કરે છે. | $(4)$ અંડાશયનું સ્ફોટન થતું નથી. |
$(5)$ તેમાંથી ફળ કે બીજનું નિર્માણ થતું નથી. | $(5)$ તેમાંથી ફળ કે બીજનું નિર્માણ થાય છે. |
Standard 12
Biology