સરળ પેશીઓના કેટલા પ્રકારો છે ?
સરળ પેશીના મુખ્ય ત્રણ પ્રકારો છે :
$(1)$ મૃદુતક પેશી
$(2)$ સ્થૂલકોણક પેશી
$(3)$ દઢોત્તક પેશી
કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે ? તેમનાં નામ આપો.
નીચે આપેલાનાં નામ લખો :
$(a)$ પેશી કે જે મોંની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે.
$(b)$ પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે.
$(c)$ પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે છે.
$(d)$ પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે.
$(e)$ તરલ આંતરકોષીય આધારક દ્રવ્ય સહિત સંયોજક પેશી છે.
$(f)$ મગજ કે મસ્તિષ્કમાં આવેલી પેશી.
ત્રણેય પ્રકારના સ્નાયુતંતુઓની આકૃતિ દોરી, તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો.
પેશીની વ્યાખ્યા આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.