- Home
- Standard 9
- Science
6. TISSUES
medium
નીચે આપેલાનાં નામ લખો :
$(a)$ પેશી કે જે મોંની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે.
$(b)$ પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે.
$(c)$ પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે છે.
$(d)$ પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે.
$(e)$ તરલ આંતરકોષીય આધારક દ્રવ્ય સહિત સંયોજક પેશી છે.
$(f)$ મગજ કે મસ્તિષ્કમાં આવેલી પેશી.
Option A
Option B
Option C
Option D
Solution
$(a)$ લાદીસમ અધિચ્છદ
$(b)$ સ્નાયુબંધ
$(c)$ અન્નવાહક પેશી
$(d)$ મેદપૂર્ણ પેશી
$(e)$ રુધિર
$(f)$ ચેતાપેશી
Standard 9
Science