વિધાન $P$ : બધી વાસ્તવિક સંખ્યાઓ માટે, $x > 5$ અથવા $x < 5$ હોય , નું નિષેધ લખો
$x$ ની એવી કોઈ કિમત મળે કે જેથી $x \geq 5\,$ કે $x \leq 5\,$ નો થાય
બધી વાસ્તવિક સંખ્યાઓ માટે, $x < 5$ અથવા $x > 5$ હોય
$x$ ની એવી કોઈ કિમત મળે કે જેથી $x > 5$ કે $x < 5$ નો થાય
એક પણ નહી
ધારો કે $p$ એ વિધાન $"x$ અસંમેય સંખ્યા છે$"$,
$q$ એ વિધાન $" y$ અબીજીય સંખ્યા છે $",$
અને $r$ એ વિધાન $"x $ સંમેય સંખ્યા છે $y$ અબીજીય સંખ્યા હોય તો$"$
વિધાન $- 1 : r$ એ $q$ અથવા $p$ સાથે સમતુલ્ય છે.
વિધાન $- 2 : r$ એ $(p \Leftrightarrow \sim q)$ સાથે સમતુલ્ય છે.
નીચેના પૈકી ક્યુ વિધાન નિત્યસત્ય છે?
વિધાન $p \to ( q \to p)$ ને તાર્કિક રીતે સમાન ............ થાય
આપેલ પૈકી નિત્ય સત્ય વિધાન મેળવો.
તાર્કિક વિધાનોના બુલીય બીર્જીણિતના ગુણાકાર વિશે એકમ ઘટક કયો છે ?