- Home
- Standard 11
- Mathematics
Mathematical Reasoning
medium
નીચે પૈકીનું કયું વિધાન વિરોધી છે ?
A
$(p \wedge q) \wedge (\sim (p \vee q))$
B
$p \vee (\sim p \wedge q) $
C
$(p \rightarrow q) \rightarrow p $
D
$\sim p \vee -q$
Solution
કારણ કે $(p \wedge q) \wedge \sim (p \vee q)$ સાચું છે
$\Rightarrow (p \wedge q)$ અને $\sim (p \vee q)$ બંને સાચા છે.
જે શક્ય નથી.
તેથી $(p \wedge q) \wedge \sim (p \vee q)$ હંમેશા ખોટુ હોય એટલે કે, તે વિરોધી હોય.
Standard 11
Mathematics