નીચે દર્શાવેલ ભૌતિક રાશિઓમાંથી કઇ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર બીજી રાશિઓથી અલગ છે?                             

  • [AIIMS 1987]
  • [AIPMT 1989]
  • A
    એકમ કદદીઠ ઊર્જા
  • B
    એકમ ક્ષેત્રફળ દીઠ બળ
  • C
    વૉલ્ટેજ અને એકમ કદદીઠ વિદ્યુતભારનો ગુણાકાર
  • D
    એકમ દળ દીઠ કોણીય વેગમાન

Similar Questions

જો $E$ અને $G$ એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો $\frac{\mathrm{E}}{\mathrm{G}}$નું પરિમાણ $.....$ થશે.

  • [NEET 2021]

નીચે બે વિધાનો આપેલા છે : પ્રથમને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે દર્શાવવામાં આવેલ છે. 
કથન $A$ : દબાણ $(P)$ અને સમય $(t)$ ના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું જ પરિમાણ હોય છે. 
કારણ $R$ : શ્યાનતા ગુણાંક = બળ $/$ વેગ પ્રચલન
પ્રશ્ન : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2022]

નીચે પૈકી કયું સૂત્ર પારિમાણિકની દ્રષ્ટિએ સાચું છે?

નીચેના માથી કઈ ભૌતિક રાશિઓ સમાન પરિમાણ ધરાવતા નથી?

નિચે પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?