$1$ આણ્વિય દળ નો એકમ ...... $MeV$ ને સમાન હોય છે.
$39$
$93$
$139$
$931.5$
નીચે પૈકી કઈ એકમ પધ્ધતિમાં એકમ માત્ર દળ, લંબાઈ અને સમયના એકમ પર આધારિત નથી?
નીચે પૈકી કઈ ભૌતિક રાશિ નથી?
નીચે પૈકી કયો સમયનો એકમ નથી.
ગુરુત્વ સ્થિતિમાનનો $SI$ એકમ શું થાય?