11.Thermodynamics
easy

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા $ABC$ માંથી પસાર થાય છે.પ્રક્રિયા $BC$ એ સમોષ્મી છે. $A,B$ અને $C$ આગળ તાપમાન અનુક્રમે $400 $ $K$,$800$ $K$ અને $600$ $K$ છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

A

પ્રક્રિયા $ CA$  દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $700R$ છે.

B

પ્રક્રિયા $AB $ દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $ -350R$ છે.

C

પ્રક્રિયા $BC$ દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $-500R$ છે.

D

આખી ચક્રિય પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $250R $ છે.

(JEE MAIN-2014)

Solution

In cyclic process, change in total internal energy is zero.

$\Delta {U_{cyclic}} = 0$

$\Delta {U_{BC}} = n{C_v}\Delta T = 1 \times \frac{{5R}}{2}\Delta T$

$Where,{C_v} = molar\,specific\,heat\,at\,constant\,volume.$

$For\,BC,\Delta T =  – 200K$

$\therefore \,\,\Delta {U_{BC}} =  – 500R$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.