નીચે આપેલ ચાર રાશિમાંથી કઈ રાશિ પરિમાણ ધરાવતો અચળાંક છે?

  • A

    ગુરુત્વાકર્ષણને કારણે લાગતો પ્રવેગ

  • B

    પાણીનું પૃષ્ઠતાણ 

  • C

    મૂળભૂત કિલોગ્રામ દળનું વજન 

  • D

    શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ

Similar Questions

અવરોધ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2007]

$P = \frac{{{B^2}{l^2}}}{m}$ નું પારિમાણીક સૂત્ર શું થાય?,

જયાં $B$ = ચુંબકીય ક્ષેત્ર, $l$ = લંબાઇ ,$m$ =દળ

નીચે પૈકી કયું સમીકરણ પારિમાણિક રીતે ખોટું થાય?

જ્યાં $t=$સમય, $h=$ઊંચાઈ, $s=$પૃષ્ઠતાણ, $\theta=$ખૂણો, $\rho=$ઘનતા, $a, r=$ત્રિજ્યા, $g=$ગુરુત્વ પ્રવેગ, ${v}=$કદ, ${p}=$દબાણ, ${W}=$કાર્ય, $\Gamma=$ટોર્ક, $\varepsilon=$પરમિટિવિટી, ${E}=$વિદ્યુતક્ષેત્ર, ${J}=$પ્રવાહઘનતા, ${L}=$લંબાઈ

  • [JEE MAIN 2021]

$ X = \frac{{{\varepsilon _0}LV}}{t} $ સમીકરણ, જયાં $ {\varepsilon _0} $ શૂન્વકાશની પરમીટીવીટી ,$L$ લંબાઇ અને $V$ વોલ્ટેજ અને $t$ સમય હોય,તો $X$ નો એકમ કોના જેવો હશે?

  • [IIT 2001]

જેનું પારિમાણિક સૂત્ર $ML^2T^{-2}$ હોય તેવી ઓછામાં ઓછી છ ભૌતિક રાશિઓ જણાવો.