પામ એ એકદળી વનસ્પતિ છે. છતાં તેનો ઘેરાવો વધે છે. શા માટે ? કેવી રીતે ?
પામ એ એકદળી વનસ્પતિ હોવા છતાં તે દ્વિતીય વૃદ્ધિ દર્શાવે છે, દા.ત. તેના ઘેરાવામાં વધારો થાય છે. તેનું કારણ આધારોત્તક પેશીના મુદ્દત્તક કોષોનું વિભાજન અને વિસ્તરણ છે. આમ વારંવારનું વિભાજન પ્રકાંડના ઘેરાવામાં વધારો કરે છે. આ પ્રકારની વૃદ્ધિને પ્રસરણ (Deffused) દ્વિતીય વૃદ્ધિ કહે છે.
નીચે આપેલા સ્થાન અને કાર્ય જણાવો :
$(i)$ રાળવાહિની
$(ii)$ પથકોષો
$(iii)$ આલ્બ્યુમિન કોષો
વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.
પર્ણપાતી વનસ્પતિઓ $( \mathrm{Deciduous\,\, plants} )$ ગરમ ઉનાળામાં કે પાનખર ઋતુમાં તેનાં પર્ણો ખેરવી નાખે છે. આમ પર્ણ ખેરવવાની આ ક્રિયાને પર્ણપતન $( \mathrm{abscission} )$ કહે છે. દેહધાર્મિક ફેરફાર ઉપરાંત પર્ણપતનમાં કઈ આંતરિક પ્રક્રિયા સંકળાયેલ છે ? તે જાણવો ?
નિષ્ક્રિય વિસ્તારમાં $DNA $ નું પ્રમાણ ......હોય છે.
દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?