આવૃત્તબીજધારી વનસ્પતિઓમાં ચાલની પટ્ટીકા કેવી હોય છે?

  • A

    ત્રાંસી અને પાર્શ્વીય દિવાલોમાં

  • B

    સીધી અને અંતિમ દિવાલામાં

  • C

    ત્રાંસી અને અંતિમ દિવાલોમાં

  • D

    સીધી અને પાર્શ્વીય દિવાલોમાં

Similar Questions

સપુષ્પી વનસ્પતિમાં જલવાહિનીકીનું કાર્ય શું છે? 

ઈજા-એધા ............છે.

ભેજગ્રાહી કોષો તેમાં હાજર છે.

કૉર્ક કેમ્બિયમ, કૉર્ક અને દ્વિતીય બાહ્યક સમુદાયિક રીતે ….... કહેવાય છે.

વૃદ્ધિ દરમિયાન .......માં વૃદ્ધિ પામતી વનસ્પતિમાં વાર્ષિક વલયો ભિન્ન હોય છે.