પાયાના સમુહો જે નિર્જન-વેરાન ખડક પર સ્થાપિત થાય છે.
મોસીસ
લાઈકેન
ફાયટોપ્લાંકટન
ઉચ્ચ વનસ્પતિઓ
Pioneer community established on bare rock is Lichens $i.e.$ first colonisers $e.g$. Graphis, Rhizocarpon.
કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?
$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.
$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.
$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.
$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.
$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.
આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.
$(1)$ અનુક્રમણમાં દ્વિતીય અનુક્રમણ એ ભૂમીની સ્થિતિ અને પાણીની પ્રાપ્તિ પર આધાર રાખે છે
$(2)$ હવા, પાણી, જમીન એ નિવસનતંત્રનાં અજૈવિક પરીબળો છે
$(3)$ નિવસનતંત્રનાં બંધારણમાં પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ અને ઊર્જાનાં એકમાર્ગીય વહનનો સમાવેશ થાય છે
$(4)$ નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે
ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?
નિવસનતંત્રમાં કાર્બનચક્રની મુખ્ય વિશિષ્ટતાઓની રૂપરેખા આપો.
પ્રાણી પ્લવકો ………
Confusing about what to choose? Our team will schedule a demo shortly.