- Home
- Standard 12
- Biology
12.Ecosystem
normal
પાણીમાં થતાં અનુક્રમણ માટે સાચો ક્રમ શોધો :
A ફાયટોપ્લેન્કટોન $\rightarrow$ મૂળધારી નિમજ્જીત વનસ્પતિ $\rightarrow$ મૂળધારી તરતી વનસ્પતિ $\rightarrow$ મૂકત તરતી વનસ્પતિ $\rightarrow$ રીડ સ્વેમ્પ $\rightarrow$ માર્શ મીડો $\rightarrow$ છોડ $\rightarrow$ વૃક્ષ
B વનસ્પતી પ્લવકો $\rightarrow$ મૂળધારી નિમજ્જીત વનસ્પતિ $\rightarrow$ તરતી વનસ્પતિ $\rightarrow$ મૂળધારી તરતી વનસ્પતિ $\rightarrow$ રીડ સ્વેમ્પ $\rightarrow$ માર્શમીડો $\rightarrow$ નાના છોડ $\rightarrow$ વૃક્ષ
C વનસ્પતિ પ્લવકો $\rightarrow$ મૂળધારી નિમજ્જીત વનસ્પતિ $\rightarrow$ તરતી વનસ્પતિ $\rightarrow$ મૂળધારી તરતી વનસ્પતિ $\rightarrow$ માર્શમીડો $\rightarrow$ રીડ સ્વેમ્પ $\rightarrow$ નાના છોડ $\rightarrow$ વૃક્ષ
D વનસ્પતિ પ્લવકો $\rightarrow$ મૂળધારી નિમજ્જીત વનસ્પતિ $\rightarrow$ તરતી વનસ્પતિ-$\rightarrow$ મૂળધારી તરતી વનસ્પતિ $\rightarrow$ રીડ સ્વેમ્પ $\rightarrow$ નાના છોડ $\rightarrow$ માર્શ મીડો $\rightarrow$ વૃક્ષ
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology