સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ
મૂકત કેન્દ્રસ્થ
અક્ષવર્તી
ધારાવર્તી
તલસ્થ
વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલ હોય છે ?
દ્વિગુચ્છી પુંકેસરો આમાં જોવા મળે છે :
નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?
ઉપરીજાયી પુષ્પ તેમાં જોવા મળે.
અંડક $=.....$