નીચેનામાંથી શેના આધારે વનસ્પતિ પેશીને વધુનશીલ અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવે છે?
વનસ્પતિ દ્વિદળી એકદળી છે એ આધારે
ઉત્પન્ન થયેલા કોષો વિભાજન માટે સક્ષમ છે કે નહીં એ આધારે.
સ્થાન
ઉત્પત્તિ
દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?
કઈ વર્ધનશીલ પેશી ઘેરાવામાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે?
સાથીકોષો પાતળી દીવાલવાળા કોષો .............. માં જોવા મળે છે.
વૃક્ષની ઉમર તેના દ્વારા જાણી શકાય
શેમાં રજકદ્રવ્યો નો અભાવ હોય છે?