વનસ્પતિ $PAR$ નો........... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
$50 $
$65$
$2-10 $
$4-20$
જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.
પરાકાષ્ઠા સમાજ આખરે શેની ઉપર આધાર રાખે છે?
નીચેનો ચાર્ટ ભૂમીય નિવસનતંત્રમાં ફૉસ્ફરસ ચક્ર દર્શાવે છે. જેમાં આપેલ $4$ જગ્યા $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$a$ – $b$ – $c$ – $d$
નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો.
વનસ્પતિ $\to$ કીટક $\to$ દેડકો $\to$ $A$ $\to$ સમડી .
ફોસ્ફરસ કોનો મુખ્ય ઘટક છે?
$(1)$ જૈવિક આવરણો
$(2)$ ન્યૂક્લિીક એસિડ
$(3)$ કોષીય ઉર્જાવહન તંત્ર
$(4)$ પ્રોટીન નિર્માણ
Confusing about what to choose? Our team will schedule a demo shortly.