બિંદુ $(-10,0)$ .......... આવેલું છે.
$x-$ અક્ષની ઋણ દિશામાં $x-$ અક્ષ પર
$y-$ અક્ષની ઋણ દિશામાં $y-$ અક્ષ પર
ત્રીજા ચરણમાં
ચોથા ચરણમાં
Point $(-10,0)$ lies on the negative direction of $x$ -axis.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$(-3,-5)$ એ દ્વિતીય ચરણનું બિંદુ છે.
જો $P (-1, 1), Q (3, -4), R (1, -1), S (-2, -3)$ અને $T (-4, 4)$ નું આલેખ પત્ર ઉપર નિરૂપણ કરો ત્યારે ચોથા ચરણમાં ……. બિંદુઓ છે.
જો બિંદુ $P$ થી $x-$ અક્ષ પરનું લંબ અંતર $5$ એકમ હોય અને લંબનો લંબપાદ $x-$ અક્ષની ઋણ દિશામાં આવેલો હોય, તો બિંદુ $P$ નો ………. છે.
નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુઓનાં યામ જણાવો. બંને અક્ષ પર પ્રમાણમાપ $1$ સેમી $=10$ એકમ છે.
બિંદુ $(0, -7)$ ………. આવેલું છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.