નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$(-3,-5)$ એ દ્વિતીય ચરણનું બિંદુ છે.
ખોટું
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો:
$(i) $ બિંદુ $(0, -2)$ એ $y -$ અક્ષ પર છે.
$(ii)$ બિંદુ $(4, 3)$ નું $x$- અક્ષથી લંબઅંતર $4$ છે
નીચેની આકૃતિમાં દર્શાવેલ બિંદુઓનાં યામ જણાવો.
$(2.8,4.9)$ એ ……… ચરણનું બિંદુ છે.
$x-$ અક્ષ પરનાં બધાં બિંદુ માટે કોટિ ……….છે.
બિંદુઓ $(-5, 2)$ અને $(2, -5)$ ………. માં હશે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.