કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?
બ્રાસિકા
ટ્રાયફોલિયમ
વટાણા
કેશિયા
અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કર્યું છે?
પુષ્પના પરાગનયન માટે કીટકોને આકર્ષતુ સહાયક ચક્ર
વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.
દ્વિદિર્ઘી અવસ્થા .........સાથે સંકળાયેલી છે.
પુષ્પમાં રહેલા ચાર ચક્રોની રચના શેના પર થાય છે?