પુષ્પમાં રહેલા ચાર ચક્રોની રચના શેના પર થાય છે?
પુષ્પાસન
પુષ્પદંડ
દલચક્ર
પુંકેસર
નીચે આપેલ પુષ્પ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
બીજાશયમાં અંડકની ગોઠવણીને ...........કહે છે.
..........નાં પુષ્પમાં નિપત્ર હાજર હોય છે.
સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત થાય છે ?
પરિજાયી પુષ્પ ધરાવતી વનસ્પતિનું સાચું જૂથ શોધો.