$2NO + Cl_2 \rightarrow 2NOCl $ પ્રક્રિયા માટે, નીચેની કાર્ય પદ્ધતિ સૂચવે છે. તો પ્રક્રિયા માટેનો દર નિયમ...... થશે. $NO + Cl_2 $ $\rightleftharpoons$ $ NOCl_2$ (ઝડપી); $NOCl_2 + NO \rightarrow 2NOCl$ (ધીમી)
આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,${A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A$ માટે $\frac{{d\left[ A \right]}}{{dt}}$ શું થશે?
દ્વિઆણ્વીય પ્રક્રિયા ગતિકીય રીતે પ્રથમક્રમની હોય તેની શરતો જણાવો.
નીચેની પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :
$2 N _{2} O _{5} \rightarrow 4 NO _{2}( g )+ O _{2}$
$C _{4} H _{9} Cl + OH ^{-} \rightarrow C _{4} H _{9} OH + Cl ^{-}$
સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં, પ્રકિયકની શરૂઆતની સાંદ્રતા $1.386\, M$ હોય ત્યારે પ્રથમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયા મુજબ આ સાંદ્રતા અડધી થવા માટે અનુક્રમે $40\, s$ અને $20\, s$ લાગે. છે. તો પ્રથમ કમની પ્રક્રિયાનો વેગઅચળાંક $K_1$ અને શૂન્ય. કમની પ્રક્રિયાના વેગઅચળાંક $K_0$, નો ગુણોત્તર ......... $mol\,L^{-1}$ થશે.