પ્રક્રિયકો $A$ અને $B$ ને સમાવતી પ્રક્રિયાનો વેગ = $= k[A ]^n[B]^m$ છે. જો A ની સાંદ્રતા બમણી અને B ની સાંદ્રતા અડધી કરીએ તો તવા વેગ અને મૂળ વગનો ગુણોત્તર ......... થશે.
$m+n$
$n-m$
$\frac{1}{{{2^{(m + n)}}}}$
${2^{(n - m)}}$
એક રાસાયણિક પ્રક્રિયા $A \to B$ માટે એવું જણાય છે કે $A$ ની સાંદ્રતા ચાર ગણી વધી જાય ત્યારે પ્રક્રિયાનો દર બમણો થાય છે. આ પ્રક્રિયા માટે $A$માં ક્રમ શું છે?
જો એક પ્રક્રિયા $100$ સેકંડમાં $50\%$ થાય અને $200$ સેકંડમાં $75\%$ થાય, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો.
સામાન્ય પ્રક્રિયાનું સમીકરણ લખી સમજાવો કે -પ્રક્રિયાનો ક્રમ એટલે શું છે ? તેનું મૂલ્ય ક્યુ હોય ?
$2FeCl_3 + SnCl_2 \rightarrow 2FeCl_2 + SnCl_4 $ આપેલ પ્રક્રિયા ....... નું ઉદાહરણ છે.
પ્રક્રિયાની શ્રેણીમાં $A\,\xrightarrow{{{K_1}}}\,\,\,B\,\,\,\xrightarrow{{{K_2}}}\,\,\,C\,\,\,\xrightarrow{{{K_3}}}\,\,\,D\,\,;\,\,{K_3}\,\,\, > \,\,\,{K_2}\,\,\, > \,\,{K_1},$તો પ્રક્રિયાનો દર ક્યા તબબકા વડે નક્કી થશે ?