એક રાસાયણિક પ્રક્રિયા $A \to B$ માટે એવું જણાય છે કે $A$ ની સાંદ્રતા ચાર ગણી વધી જાય ત્યારે પ્રક્રિયાનો દર બમણો થાય છે. આ પ્રક્રિયા માટે $A$માં ક્રમ શું છે?

  • [AIIMS 1997]
  • A

    $2$

  • B

    $1$

  • C

    $0.5$

  • D

    $0$

Similar Questions

નીચેનામાંથી કઇ પ્રક્યિા ત્રિઆણ્વિય પ્રક્રિયા છે ?

કયા પ્રકારની પ્રક્રિયાઓના પ્રક્રિયા ક્રમ અને આણ્વીયતા એક સમાન હોય છે ? 

નીચેની કાર્યપદ્ધતિ જે સૂચવે છે કે $NO$ સાથે $Br_2$  ની પ્રક્રિયા થઈ $NOBr$  બને છે.  $ NO_{(g)} + Br_{2(g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2(g)}; NOBr_{2(g)}+ NO_{(g)}  \rightarrow 2NOBr_{2(g)}$ જો બીજા તબક્કામાં દર માપન તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)}$ માટે કયો હશે?

દ્વિઆણ્વીય પ્રક્રિયા ગતિકીય રીતે પ્રથમક્રમની હોય તેની શરતો જણાવો. 

પ્રક્રિયા માટેનો દર અચળાંક $10.8 × 10^{-5 }$ મોલ $L^{-1 } S^{-1 } $ છે. તો પ્રક્રિયા ....... થાય.