- Home
- Standard 11
- Biology
3.Plant Kingdom
medium
$A$ થી $E$ વાકયો વાંચી, સાચા વિધાનો યુકત વિકલ્પ શોધો :
$A$-ખડકો ઉપર વસાહતો બનાવતા સજીવો તરીકે સૌ પ્રથમમોસ અને લાઈકેન છે.
$B$ - સેલાઈનેલા સમબીજાણુંકત્રીઅંગી વનસ્પતિ છે.
$C$- સાયકસમાં કોરાલોઈડ મૂળ હોય છે જેમાં VA Micorrhizae છે
$D$ - દ્ધિઅંગીમાં મુખ્ય દેહ જન્યુજનક છે જ્યારે ત્રીઅંગીમાં તેબીજાણુજનક છે.
$E$ - અનાવૃત બિજધારીમાં નરજન્યુજનક અને માદાજન્યુજનકબિજાણુંધાનીમાં હોય છે જે બિજાણુપર્ણો માં હોય છે.
A
$B,C$ અને $D$
B
$A,D$ અને $E$
C
$B,C$ અને $E $
D
$A,C$ અને $D$
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 11
Biology
Similar Questions
નીચે આપેલ જોડકાં બનાવો ( કૉલમ $1$ સાથે કૉલમ $2$ ).
કૉલમ $1$ | કૉલમ $2$ |
$(a)$ ક્લેમિડોમોનાસ | $(i)$ મોસ |
$(b)$ સાયકસ | $(ii)$ ત્રિઅંગી |
$(c)$ સેલાજીનેલા | $(iii)$ લીલ |
$(d)$ ફેગ્નમ | $(iv)$ અનાવૃત્ત બીજધારી |
easy
સાચી જોડ શોધો.
કોલમ- $I$ |
કોલમ-$II$ |
$A$. અનાવૃત બીજધારી |
$P$. ગનમ |
$B$. આવૃત બીજધારી |
$Q$. સેલાજીનેલા |
$C$. દ્વિઅંગી |
$R$. પાઈનસ |
$D$. ત્રિઅંગી |
$S$. યુકેલિપ્ટસ |
medium
medium